ઈ-સ્કવેર હોમસ્કૂલિંગ એટલે મૂલ્યો આધારિત નૈતિક કાર્યસ્થળ કે જ્યાં દરેક કાર્યક્રમના મૂળમાં બીજા લોકોને મદદ કરવાની ભાવના છે. અવરોધોને તોડતું અને કર્મચારીઓને તેમની સંપૂર્ણ પ્રચ્છન્નશક્તિનો અનુભવ પ્રદાન કરતું માનવબળ એટલે ઈ-સ્કવેર હોમસ્કૂલિંગ. અમારા વ્યવસાયની ચાવી છે વિવિધતા અને બધાંનો સમાવેશ.
અમારાં મૂલ્યો
ભરતી
વિશિષ્ટ શિક્ષણક્ષેત્ર અથવા શિક્ષક તાલીમમાં અનુભવ હોય તો સંપર્ક કરશો.
ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે
ઈ-સ્કવેર જિંદગી
“હું EHS સાથે કામ કરવા માટે ગૌરવ અનુભવું છું. મને નવી પેઢીના શિક્ષકો સાથે મારો 35 વર્ષનો અધ્યાપન અનુભવ વહેંચવાની તક મળી.”
– સકીના શાયર વરિષ્ઠ અધ્યાપક
ગુરુવિદ્યા (ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળા)
“ હું EHSનો સૌથી યુવા કર્મચારી હોવા છતાં મારી સાથે હંમેશા વરિષ્ઠ અને અત્યંત અનુભવી સ્ટાફની જેમ જ વ્યવહાર કરવામાં આવ્યો છે. આવા ઉદાર વર્કકલ્ચર માટે હું EHSનો આભારી છું.”
– ધર્મેશ ગોહિલ સહયોગી અધ્યાપક
NIOS