National Institute of Open Schooling

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)

તમારી પોતાની ગતિથી ભણતર. એડમિશન પછી ધોરણ ૧૦ કે ૧૨ની પરિક્ષામાં પાસ થવા માટે પાંચ વર્ષનો સમયગાળો.

જો તમે રમતગમતમાં, કળાઓમાં કે વ્યવસાયમાં પ્રવૃત હોવ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમને પૂરતો સમય જોઈતો હોય તો NIOS તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

જો તમે અપંગ છો અથવા શાળાએ જવાની પરિસ્થિતિમાં નથી તો તમે ઘરેબેઠા શિક્ષણ મેળવી શકો છો.

તમારે વધારે વિષયો સાથે પાસ થવું હોય કે ક્રેડિટ ટ્રાન્સફર જોઈતી હોય કે પછી ફરીવાર ભણતર શરૂ  કરવું હોય તો NIOS તમારા માટે હાજર છે.

જો જો રહી ના જતા!

આજે જ પ્રવેશ મેળવો.

NIOS પર એક નજર 

CBSEની જેમ જ NIOS પણ નેશનલ બોર્ડ છે અને ભારતભરની તેમ જ વિદેશોની શાળાઓ અને યુનિવર્સિટીમાં માન્યતાપ્રાપ્ત છે.

IIT, IIM થી લઈને મેડિકલ કે પછી અન્ય ડિગ્રી, ડિપ્લોમા કોલેજ બધે જ NIOS સંપૂર્ણપણે માન્યતાપ્રાપ્ત છે.

સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં રોજગાર ક્ષેત્રે NIOS માન્યતા ધરાવે છે. વિદેશમાં પણ આ બોર્ડ સંપૂર્ણપણે માન્યતાપ્રાપ્ત છે.

જુઓ, કેટલું સહેલું છે!

 ધોરણ ૧૦

જો તમારી આયુ ૧૪થી વધુ વર્ષ હોય તો તમે પરિક્ષા આપી શકો.

બસ, એટલું જ!

ધોરણ ૧૨

જો તમારી આયુ ૧૬થી વધુ વર્ષ હોય અને તમે ધોરણ ૧૦ પાસ હોવ તો તમે પરિક્ષા આપી શકો.

બસ!

વિષય

ફકત ૫ વિષયો. એમાંથી ૨ ભાષાના વિષયો પણ લઇ શકાય.

ગણિત કે વિજ્ઞાન જરૂરી નથી.

૨ વધારાનાં  વિષયો પણ લઇ શકાય.

વાલીઓ કે વિદ્યાર્થીઓને જરૂરી કાઉન્સેલિંગથી લઈને એડમિશનની પ્રક્રિયા અને પરિક્ષાની તૈયારી સુધી દરેક પગલે  અમે તમારી સાથે છીએ. અમને તમારી કદર છે.

ઘરેબેઠા લાઈવ ઓનલાઇન સેશન્સ.

ધોરણ ૧૦ અને ૧૨ માટે કોચિંગ. ફ્લેક્સિબલ બેચ ટાઈમ. ઈ-સ્કેવરના બધાં જ કાર્યક્રમોની જેમ NIOSમાં પણ તમારા માટે કુશળ, લાયકાતવાળા અને ખાસ પસંદ કરેલ શિક્ષકો છે.

  

ફીનુંમાળખું

ઓછામાં ઓછો એક વિષય અને વધુમાં વધુ પાંચ વિષય

કોઈ  છુપા  ખર્ચા  નહીં. સાદું સરળ.

ધોરણ ૧૦

વિષયદીઠ 4500 ₹

પાંચ વિષયના સંપૂર્ણ પૅકેજના

20000 ₹

* NIOSની પ્રવેશ ફી અને પરિક્ષા ફી અલગથી

ધોરણ ૧૨

વિષયદીઠ 4500 ₹

પાંચ વિષયના સંપૂર્ણ પૅકેજના

20000 ₹

* NIOSની પ્રવેશ ફી અને પરિક્ષા ફી અલગથી

મુખ્ય શિક્ષક

અશોક જાની

એમ.ટેક. IIT (BHU)

ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ૧૦ વર્ષનો આંતરરાષ્ટ્રીય અનુભવ