EDUCATORS

પ્રોફેસર મહેન્દ્ર ચોટલીયા 
સલાહકાર  અને મુખ્ય શિક્ષક 

પીએચ.ડી. ઈન એજ્યુકેશન

ડિપ્લોમા ઈન જર્નલિઝમ

ભૂતપૂર્વં ડિરેક્ટર

ચીલ્ડ્રન યુનિવર્સીટી, ગુજરાત 

પ્રો.એમિરેટ્સ

એસ.પી. યુનિવર્સીટી

નેશનલ કાઉન્સીલ ઓફ ટીચર એજ્યુકેશન (પશ્ચિમ ક્ષેત્ર)

શિક્ષક પ્રશિક્ષણ, પાઠ્યપુસ્તક લેખન, રિસર્ચ, અભ્યાસક્રમ ઘડતરની પ્રવૃત્તિમાં પારંગત

શૈક્ષણિક સંસ્થાની ગુણવત્તાવર્ધન, શાળા મૂલ્યાંકન વગેરે બાબતોના સલાહકાર 

ગંગોત્રી ઇન્દુમતિ સોનેજી

મુખ્ય શિક્ષક

સક્ષમ અને  કેરગિવર  કાર્યક્રમ 

એમ.એસસી., બી.એડ.

પી.જી.ડિપ્લોમા – ક્લિનિકલ સાયકોલોજી

પી.જી.ડિપ્લોમા  – માર્ગદર્શન અને પરામર્શ.

લાઈફ સ્કિલ, સોફ્ટ સ્કિલ ટ્રેનર, સર્ટિફાઈડ યોગ અને હિપ્નોથેરાપિસ્ટ

ડૉ. સુદીપ્તા રોય

મુખ્ય શિક્ષક

સક્ષમ અને  કેરગિવર  કાર્યક્રમ 

સિનિયર કન્સલ્ટિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ 

સ્થાપક અને નિયામક 

સાય લેન્સ સેન્ટર, સુરત

વ્યવસાયિક જીવન સભ્ય અને કાઉન્સિલ સભ્ય IACP, PDAI, CPSI, IAPS

ડૉ. રોનક પંડિત

વરિષ્ઠ શિક્ષક

કેરગિવર  કાર્યક્રમ

બાળ મનોવિજ્ઞાનમાં પીએચડી

પ્રોફેસર અને સિનિયર ફેકલ્ટી 

એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા 

નિષ્ણાત ચિકિત્સક

ઇશા હોસ્પિટલ અને અર્પણ સેન્ટર, વડોદરા

રચના દવે

મુખ્ય શિક્ષક 

ગુરુવિદ્યા (ફાઉન્ડેશનલ લેવલ)

સચિવ

નૂતન બાલશિક્ષણ સંઘ,વડોદરા

શિક્ષણ અને શિક્ષકોની ક્ષમતાનિર્માણમાં ૩૫ વર્ષનો અનુભવ

પિંકી કાલિયા

મુખ્ય શિક્ષક

તાલીમ  અને ગુરુવિદ્યા  કાર્યક્રમ 

એમ. એ., બી.એડ. 

શાળા નેતૃત્વ અને શાળા સંચાલનમાં પીજી.ડિપ્લોમા

ભૂતપૂર્વ આચાર્ય

જે.એચ.બી. સરદાર પ્રાથમિક શાળા, સુરત

શિક્ષણ ક્ષેત્રે ૪૨ વર્ષનો અનુભવ

ડૉ. ખુશ્બુ દિવાન

મુખ્ય શિક્ષક

કેરગિવર  કાર્યક્રમ

હેડ

ઓક્યુપેશનલ થેરાપી વિભાગ

કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ, વડોદરા

સકીના શાયર

મુખ્ય શિક્ષક ગુરુવિદ્યા (ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળા)

બી.એસસી. બી.એડ.

ભૂતપૂર્વ સુપરવાઈઝર

શ્રી સી.સી.શાહ સાર્વજનિક ઈંગ્લીશ હાઈસ્કૂલ,સુરત

શિક્ષણ ક્ષેત્રે ૩૬ વર્ષનો અનુભવ.

બુલબુલ પંડિત

સહયોગી શિક્ષક 

કેરગિવર  કાર્યક્રમ 

આચાર્ય

સોફિયા અંગ્રેજી માધ્યમ -શાંતિનિકેતન વિદ્યાલય વડોદરા

વિઝિટિંગ ફેકલ્ટી 

શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા

અશોક જાની 

મુખ્ય શિક્ષક 

NIOS

એમ.ટેક. IIT (BHU)

ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ૧૦ વર્ષનો આંતરરાષ્ટ્રીય અનુભવ

ધર્મેશ ગોહિલ 

સહયોગી શિક્ષક 

NIOS 

બી.કોમ., એલ.એલ.બી.

શૈક્ષણિક, કાનૂની અને વહીવટી ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ