વિશિષ્ટ જરૂરિયાત શિક્ષણ આપતી ભારતની પ્રથમ ઓનલાઇન શાળા
લાઈવ, ઈન્ટરેકટીવ, ઓનલાઈન ભણતર
સક્ષમ
ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થાથી પ્રેરિત અને ભારતીય બાળકોની જરૂરિયાતોને સંતોષવા માટે નું આગવું, વિશિષ્ટ જરૂરિયાત શિક્ષણનું માળખું એટલે સક્ષમ.
3 વર્ષથી ઉપરના બાળકો અથવા લેવલ I કે લેવલ II ના બાળકો માટે. વિશિષ્ટ જરૂરિયાત શિક્ષણ આપતી ભારતની પ્રથમ અને એક માત્ર ઓનલાઇન સ્કૂલ એટલે ઈ.ઍચ.એસ.
તાલીમ
રોજિંદા ટ્યૂશનથી કેટલુંય વધારે અને મુખ્યધારાના વિદ્યાર્થીઓને ભણતરમાં સાથ આપવા માટે છે તાલીમ. ભરોસો નથી બેસતો ને? વધુ વિગત માટે કરો ક્લિક!
કેરગિવીંગમાં સર્ટિફિકેટ
જો તમે તમારા બાળકને મદદ કરવા માંગતા હોવ અથવા કેરગિવિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં રસ હોય તો આ તમારા માટે વિશેષ કોર્સ છે. ડોક્ટર્સ, સાઇકોલોજિસ્ટસ, શિક્ષણવિદો અને પ્રોફેશનલ્સ ઘ્વારા બનાવવામાં આવેલ આ કોર્સ તમને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો સાથે કામ કરવાના પડકારોને ઝીલવા માટે તૈયાર કરે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલીંગ (NIOS)
૧૯૮૯માં ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઘ્વારા સ્થાપિત અને રાજ્યો, દેશ, તેમજ દુનિયાના વિવિધ બોર્ડ ઘ્વારા પ્રમાણિત NIOS વિશ્વની સૌથી મોટી ઓપન સ્કુલીંગ વ્યવસ્થા છે. છેલ્લા પાંચ વર્ષોમાં 48 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જેમાં પ્રવેશ મેળવ્યો છે એવી NIOS માં તમને પોતાની ગતિએ ભણવાની અને પરિક્ષા આપવાની આઝાદી છે. વધુ વિગત માટે ક્લિક કરો.
ગુરુવિદ્યા
શાળાના શિક્ષકગણના શૈક્ષણિક ક્ષમતાવર્ધન માટે ખાસ તૈયાર કરેલ કાર્યક્રમો. જો તમને શિક્ષકોને શિક્ષણ આપવાની જરૂરિયાત જણાય તો અમે ફકત એક ક્લિક જ દૂર છીએ.
પૂર્વ પ્રાથમિક શિક્ષક તાલીમ કોર્સ (પ્રિ પી.ટી.સી.)
શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ અથવા શિક્ષણક્ષેત્રે કાર્યરત કે રસ હોય એવી કોઈપણ વ્યક્તિ માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ મુજબનો કોર્સ