ઈ-સ્કવેર હોમસ્કૂલિંગ એટલે મૂલ્યો આધારિત નૈતિક કાર્યસ્થળ કે જ્યાં દરેક કાર્યક્રમના મૂળમાં બીજા લોકોને મદદ કરવાની ભાવના છે. અવરોધોને તોડતું અને કર્મચારીઓને તેમની સંપૂર્ણ પ્રચ્છન્નશક્તિનો અનુભવ પ્રદાન કરતું  માનવબળ એટલે ઈ-સ્કવેર હોમસ્કૂલિંગ. અમારા વ્યવસાયની ચાવી છે વિવિધતા અને બધાંનો સમાવેશ.


અમારાં મૂલ્યો

 

ભરતી

વિશિષ્ટ શિક્ષણક્ષેત્ર અથવા શિક્ષક તાલીમમાં અનુભવ હોય તો સંપર્ક કરશો.

ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે

ઈ-સ્કવેર જિંદગી


હું EHS સાથે કામ કરવા માટે ગૌરવ અનુભવું છું. મને નવી પેઢીના શિક્ષકો સાથે મારો 35 વર્ષનો અધ્યાપન અનુભવ વહેંચવાની તક મળી.

સકીના શાયર  વરિષ્ઠ અધ્યાપક
ગુરુવિદ્યા (ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળા)


“ હું EHSનો  સૌથી યુવા કર્મચારી હોવા છતાં મારી સાથે હંમેશા વરિષ્ઠ અને અત્યંત અનુભવી  સ્ટાફની જેમ જ  વ્યવહાર કરવામાં આવ્યો છે. આવા ઉદાર વર્કકલ્ચર માટે હું EHSનો આભારી છું.”

ધર્મેશ ગોહિલ સહયોગી અધ્યાપક
NIOS