લાઈવ અને ઈન્ટરેકટીવ ઓનલાઇન સેશન્સ થકી અમે વિદ્યાર્થીઓને સેશન્સ પહેલા, પછી અને દરમિયાનમાં  ભણવાનો  શ્રેષ્ઠ અનુભવ આપીએ છીએ. સાથે સાથે ફકત બાળકની જ ફીમાં વાલી અથવા કેરટેકરને પણ બાળકની સાથે કામ કેવી રીતે કરવું એ કૌશલ્યવર્ધનનો લાભ મળે છે. એક જ  ફીમાં બે વ્યક્તિનું ઘડતર થતું હોય તેવા પ્રકારનું કોઈ માળખું ભારતભરમાં EHS વગર ક્યાંય નથી.

સેશન્સ પહેલા

EHSમાં અમારા ખાસ કાઉન્સિલર બાળકની પરિસ્થિતિ સમજીને,  મૂલ્યાંકન કરીને બાળકને ને કયા લેવલનું શિક્ષણ જે તે બાળક માટે અનુકૂળ રહેશે તે સૂચવે છે. વાલીઓ માટે કોર્સમાં જોડાતા પહેલા ઑનલાઇન અને ઓફલાઇન કાઉન્સેલિંગ સેશન્સ ઉપલબ્ધ છે.

સેશન્સ રિમાઇન્ડર 

વિધાર્થીની અનુકુળતા પ્રમાણે  સેશન્સ સમય

સેશન્સ દરમિયાન

અનુભવી, લાયકાતવાળા અને વ્યવસાયી થેરપિસ્ટ અને કાઉંન્સિલરની તમામ સેશન્સમાં હાજરી

બાળકને ઘરે પણ પ્રોત્સાહનવાળું  વાતાવરણ મળી રહે એ માટે અમે વાલી અથવા કેરટેકરને પણ ભણાવીએ છીએ.

સેશન્સ પછી

સેશન્સ પછી સેશન્સને લગતા કોઈ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તો સહયોગી શિક્ષક/શિક્ષિકા અથવા કાઉંન્સિલરની મદદ મળશે.

અમારા લેવલ 1 અને લેવલ 2ના કોર્સ બાળકની માનસિક ઉંમરને ખાસ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

સક્ષમ લેવલ I

દરેક વિશિષ્ટ-જરૂરિયાતવાળા બાળક માટે તેની પરિસ્થિતિને અનુરૂપ પોતીકું શિક્ષણ અને વિકાસ

વિદ્યાર્થીઓ  પોતાના અને તેમના પરિવાર વિશે સમજણ કેળવે

સ્વતંત્ર રીતે જમવાથી લઈને પોતાની જરૂરિયાત માટે બીજા લોકોને સમજાવી શકે તે પ્રકારના  જીવન ઉપયોગી પાયાનાં કૌશલ્યો

સક્ષમ લેવલ II

દરેક વિશિષ્ટ-જરૂરિયાતવાળા બાળક માટે તેની પરિસ્થિતિને અનુરૂપ પોતીકું શિક્ષણ અને વિકાસ

વિશિષ્ટ શિક્ષકની હાજરીમાં લાઈવ, પારસ્પરિક સંવાદ સહિતના પોતીકા સેશન

વિદ્યાર્થીઓ  તેમના પરિવાર બહારની દુનિયા  વિશે સમજણ કેળવે

વિદ્યાર્થીઓ પ્રગતિશીલપણે તેમની બહોળી સમજણ કેળવે

મુખ્ય શિક્ષકગણ

ડૉ. રોનક પંડિત 

બાળ મનોવિજ્ઞાનમાં પીએચડી

પ્રોફેસર અને સિનિયર ફેકલ્ટી

એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા 

નિષ્ણાત ચિકિત્સક

ઇશા હોસ્પિટલ અને અર્પણ સેન્ટર, વડોદરા

ડૉ. સુદીપ્તા રૉય 

સિનિયર કન્સલ્ટિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ 

સ્થાપક અને નિયામક

સાય લેન્સ સેન્ટર, સુરત

વ્યવસાયિક જીવન સભ્ય અને કાઉન્સિલ સભ્ય IACP, PDAI, CPSI, IAPS

ડૉ. ખુશ્બુ દીવાન

હેડ

ઓક્યુપેશનલ થેરાપી વિભાગ

કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ, વડોદરા

ગંગોત્રી ઇન્દુમતિ સોનેજી 

એમ.એસસી., બી.એડ.

પી.જી.ડિપ્લોમા. – ક્લિનિકલ સાયકોલોજી

પી.જી.ડિપ્લોમા  – માર્ગદર્શન અને પરામર્શ

લાઈફ સ્કિલ, સોફ્ટ સ્કિલ ટ્રેનર

સર્ટિફાઈડ યોગ અને હિપ્નોથેરાપિસ્ટ