પૂર્વ પ્રાથમિક શિક્ષક તાલીમ કોર્સ
ઇ-સ્ક્વેર કેમ?
કૅમ્પસ પ્લેસમેન્ટ
ભણતર સાથે કમાણી
કમ્યુનિકેટીવ ઈંગ્લીશ સ્કિલ
વ્યાવસાયિક વિકાસ સાથે વ્યક્તિત્વ વિકાસ
કોર્સ પૂર્ણ થયા પછી પણ એજ્યુકેશન અપડેટ્સ
પોતાની આગવી પ્રિ સ્કૂલ અથવા ડે કેર શરૂ કરવા માર્ગદર્શન
અમે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ઓળખ અને એમના પ્રાથમિક મૂલ્યાંકન સહિત વિશિષ્ટ શિક્ષણ સાથે પ્રિ પી.ટી.સી.ની તાલીમ આપનાર અગ્રણી છીએ.
પ્રવેશપાત્રતા
ધો. ૧૦ પાસ
રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ મુજબનો કોર્સ
એક વર્ષ
બે સેમેસ્ટર
લેક્ચર
શુક્રવાર અને શનિવાર સાંજે ૫ થી ૭
માધ્યમ
ઈંગ્લીશ/ગુજરાતી/હિન્દી
થિયરી ૧૫૦ કલાક
પ્રેક્ટીકલ ૩૫૦ કલાક
ઈંટર્નશિપ
અઠવાડિયામાં ૩ દિવસ
* નોકરિયાત શિક્ષકગણ તેમની પોતાની શાળામાં
પ્રવેશ માટે સંપર્ક
+ 91 91044 26706
+ 91 91736 26706
મુખ્ય અધ્યાપકગણ
પ્રોફેસર મહેન્દ્ર ચોટલીયા
પીએચ.ડી. ઈન એજ્યુકેશન
ભૂતપૂર્વં ડિરેક્ટર
ચીલ્ડ્રન યુનિવર્સીટી, ગુજરાત
પ્રો.એમિરેટ્સ
એસ.પી. યુનિવર્સીટી
પિંકી કાલિયા
એમ. એ., બી.એડ.
શાળા નેતૃત્વ અને શાળા સંચાલનમાં પીજી.ડિપ્લોમા
ભૂતપૂર્વ આચાર્ય
જે.એચ.બી. સરદાર પ્રાથમિક શાળા, સુરત
શિક્ષણ ક્ષેત્રે ૪૨ વર્ષનો અનુભવ
સકીના શાયર
બી.એસસી. બી.એડ.
ભૂતપૂર્વ સુપરવાઈઝર
શ્રી સી.સી.શાહ સાર્વજનિક ઈંગ્લીશ હાઈસ્કૂલ,સુરત
શિક્ષણ ક્ષેત્રે ૩૬ વર્ષનો અનુભવ.
અશોક જાની
એમ.ટેક. IIT (BHU)
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ૧૦ વર્ષનો આંતરરાષ્ટ્રીય અનુભવ
રવીના વોરા
ભૂતપૂર્વ શિક્ષક
જે.એચ.બી. સરદાર પ્રાથમિક શાળા સુરત